Type Here to Get Search Results !

WhatsApp Group

Telegram Channel

Instagram Page

SSCએ જીડી કોન્સ્ટેબલની જગ્યાઓ માટે બંપર ભરતી

0

 સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)જીડી કોન્સેટબલની જગ્યાઓ પર બંપર ભરતી બહાર પાડી છે. આ પદ માટે અરજી પ્રક્રિયા 25 માર્ચ 2021થી શરૂ થઈ ગઈ છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા લગભગ 40,000 જગ્યાઓની નિમણૂક કરવામાં આવશે. જો કે, આયોગની તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, પદોની વિસ્તૃત જાણકારી ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે.

લાયકાત

(ads1)
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઈસ્કૂલ પાસ કરેલા હોવા જોઈએ.

વર્ય મર્યાદા
ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમનુસાર ઉંમરમાં છૂટ આપવામાં આવશે.

જરૂરી તારીખો​​​​​​​​​​​​​​

અરજી શરૂ થવાની તારીખ25 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ10 મે
અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ10 મે
કમ્પ્યુટર બેઝ પરીક્ષાની તારીખ02-25 ઓગસ્ટ

એપ્લિકેશન ફી

(ads1)

જનરલ, OBC, અને EWUS- 100 રૂપિયા

SC/ST, મહિલા- કોઈ ચાર્જ નહીં

​​​​​​​​​​​​સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

(ads1)

આ રીતે અરજી કરવી
આ પદો માટે ઉમેદવારો SSCની ઓફિશિયલ વેબસાઈટ https://ssc.nic.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad